Online_Bandharan_Test 4





મિત્રો ,આ ઓનલાઇન ટેસ્ટ માં બંધારણના દસ પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે .આ ઓનલાઇન ટેસ્ટ તમને આવનાર પરીક્ષાઓ જેવી કે બિન સચિવાલય ક્લાર્ક ,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, તલાટી કમ મંત્રી ,જુનિયર કલાર્ક જેવી ગુજરાતની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે બંધારણ અત્યારની દરેક પરીક્ષામાં અતિ મહત્વનો મુદ્દો છે. આ ટેસ્ટ પછી બંધારણના બીજા ઓનલાઈન ટેસ્ટ પણ મૂકવામાં આવશે. આ બંધારણનો ત્રીજો ટેસ્ટ છે બંધારણનો પહેલો ટેસ્ટ મારા બ્લોગમાં છે જો તમે ન આપ્યો હતો આપી શકો છો.
ચોથા ટેસ્ટ માટે નીચેની લિંક પર ક્લિક કરો

Click Here For The Test

બંધારણના પહેલા ટેસ્ટનું સોલ્યુશન નીચે મુજબ છે

Bandharan Test 1


1. રાષ્ટ્રપતિની પસંદગી કોણ કરે છે?(1 point)
     જનતા
     વડાપ્રધાન
     પ્રજામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ
     ચૂંટણી પંચ

2.  ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતી?(1 point)
     સરોજિની નાયડુ
      કમલા નહેરુ
     ઇન્દિરા ગાંધી
      વિજયાલક્ષ્મી પંડિત

3. રાજ્યના મુખ્યપ્રધાન નિમણુક કોણ કરે છે?(1 point)
     વડાપ્રધાન
      રાષ્ટ્રપતિ
      રાજ્યપાલ
      ત્રણમાંથી કોઈ નહીં

4. રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવા ની સત્તા આપવામાં આવે છે(1 point)
     કલમ 50
      કલમ 57
      કલમ 40
      કલમ 58

5. સરકાર રચવા માટે કેવી બહુમતી જોઈએ?(1 point)
     સાદી બહુમતી
     સ્પષ્ટ બહુમતી
     સર્વાનુમતી
     એકમતી

6. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે?(1 point)
     પ્રધાનમંત્રી
      ગૃહ મંત્રી
     ઉપરાષ્ટ્રપતિ
      સ્વતંત્ર છે

7. કાયદા સમક્ષ સમાનતા ના મૂળભૂત અધિકાર ની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે?(1 point)
     21
     15
     14
     226

8. પોલીસે ખુનના આરોપ સર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયા મૂળભૂત હક નું ઉલ્લંઘન થયું ગણાય.(1 point)
     સ્વતંત્રતા નો હક
      બંધારણીય ઇલાજનો હક
      સમાનતા નો હક
      શોષણ વિરોધી હક

9. નાણાપંચ દર કેટલા વર્ષે નિમાય છે?(1 point)
     2
     5
     7
     10

10. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા?(1 point)
     નંદની સતપથી
     સુચેતા કૃપલાણી
      જયલલીતા
      માયાવતી


Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post