Bandharan Test 5




મિત્રો ,આ ઓનલાઇન ટેસ્ટ માં બંધારણના દસ પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે .આ ઓનલાઇન ટેસ્ટ તમને આવનાર પરીક્ષાઓ જેવી કે બિન સચિવાલય ક્લાર્ક ,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, તલાટી કમ મંત્રી ,જુનિયર કલાર્ક જેવી ગુજરાતની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે બંધારણ અત્યારની દરેક પરીક્ષામાં અતિ મહત્વનો મુદ્દો છે. આ ટેસ્ટ પછી બંધારણના બીજા ઓનલાઈન ટેસ્ટ પણ મૂકવામાં આવશે. આ બંધારણનો ત્રીજો ટેસ્ટ છે બંધારણનો પહેલો ટેસ્ટ મારા બ્લોગમાં છે જો તમે ન આપ્યો હતો આપી શકો છો.

પાંચમા ટેસ્ટ માટે નીચેની લિંક પર ક્લિક કરો

Click Here For The Test



બંધારણના બીજા ટેસ્ટનું સોલ્યુશન નીચે મુજબ છે

Bandharan test 2


1. ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોની છે?(1 point)
     રાષ્ટ્રપતિ
     વિધાનસભા
     સંસદ
      રાજ્યસભા

2. રાષ્ટ્રપતિનુ પદ ખાલી હોય ત્યારે તે પદ પર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે ?(1 point)
     2 માસ
     1 માસ
      6 માસ
      30 દિવસ

3. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ - ૨૦૦૯ કયા પ્રકારની પ્રાથમિક શાળા ને લાગુ પડે છે?(1 point)
     માત્ર ગ્રાન્ટ ઈન એડ શાળાઓને
     માત્ર સરકારી શાળાઓને
      બધા પ્રકારની શાળાઓને
      માત્ર ખાનગી શાળાઓને

4. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષ માટે હોય છે?(1 point)
     કોઇ નિર્ધારિત મુદત નથી
      ચાર વર્ષ
      પાંચ વર્ષ
      સાત વર્ષ

5. રાજ્ય સભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે?(1 point)
      લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે
     લોકસભાના સભ્યો દ્વારા
     રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા
      લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે તથા લોકસભાના સભ્યો દ્વારા

6. ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે?(1 point)
     એટર્ની જનરલ
      કાયદા પ્રધાન
      મુખ્ય ન્યાયમૂર્તિ
      સર્વોચ્ચ અદાલતના સચિવ

7. લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે રજૂ થાય છે?(1 point)
     74
     112
     268
     14

8. રાજ્યમાં તાકીદની સ્થિતિમાં વટહુકમ કોણ બહાર પાડે છે?(1 point)
     વડાપ્રધાન
      રાષ્ટ્રપતિ
     રાજ્યપાલ
      મુખ્યમંત્રી

9. વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઇ સંવિધાનની ધારામાં કરવામાં આવી છે(1 point)
     22
     19
     25
     18

10. રાજ્યની વહીવટી સત્તાઓ કોનામાં નિહિત  થયેલી છે?(1 point)
     મુખ્યમંત્રી
      મંત્રીમંડળ
     રાજ્યપાલ
     મુખ્ય સચિવ




Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post