Bandharan Test 7



બંધારણના ટેસ્ટ નંબર ૭માં કુલ દસ પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે આ 10 પ્રશ્નો ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાઇ ગયેલા પ્રશ્નપત્રો માંથી લેવામાં આવ્યા છે બંધારણના કુલ સાત ઓનલાઇન ટેસ્ટ મૂકવામાં આવ્યા છે આ ઓનલાઈન ટેસ્ટ ના કારણે તમારી રોજિંદી સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ સારી રીતે તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો છો આ ઓનલાઈન ટેસ્ટ ના કારણે તમારે તમારી તૈયારી ને કઈ દિશામાં લઈ જવી તેનો તમને ખ્યાલ આવશે બંધારણના ઓનલાઇન ટેસ્ટ ની સાથે આ બ્લોગમાં અંગ્રેજી ગ્રામર ના ઓનલાઇન ટેસ્ટ તેમજ ગુજરાતી ગામડાના ઓનલાઇન ટેસ્ટ મૂકવામાં આવે છે જે ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઇ શકે છે અંગ્રેજી ગ્રામર નો ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ મહત્વનો ભાગ હોય છે બંધારણ નો ટેસ્ટ નંબર 7 કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો


જો ટેસ્ટ બાબતે તમારા કોઈ સૂચન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથ જો તમે અમારી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય નીચેની લીંક પર ક્લિક કરી ટેલિગ્રામ માં જોડાઈ શકો છો


Online competitive exam preparation

આવા જ બીજા ટેસ્ટ આપવા માટે તમે અમારા હોમ પેજ ની મુલાકાત લઇ શકો છો જેની લીન્ક નીચે છે


ઇંગ્લિશ ગ્રામર ને લગતા વીડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો


બંધારણના ઓનલાઇન ટેસ્ટ ચાર નું સોલ્યુશન નીચે મુજબ છે


Bandharan test 4


1. લોકસભામાં સભ્ય તરીકે એંગ્લો-ઇન્ડિયન સમાજમાંથી કેટલા ઉમેદવારોની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે?(1 point)
     દસ
     બે
     ચાર
     

2. માહિતી મેળવવાના અધિકાર (RTI) નો અમલ આપણા દેશમાં ક્યારથી થયો?(1 point)
     જુલાઈ 2005
      ઓગષ્ટ 2005
     ઓક્ટોબર 2008
     ઓક્ટોબર 2005

3.  ગુજરાતના વર્તમાન રાજ્યપાલ નું નામ શું છે?(1 point)
     શિવરાજ પાટિલ
      વજુભાઈ વાળા
      આચાર્ય દેવવ્રત
      આનંદીબેન પટેલ

4. ગ્રામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો હતો?(1 point)
     સુભાષચંદ્ર બોઝ
     શહીદ વીર ભગતસિંહ
      મહાત્મા ગાંધી
     સરદાર વલ્લભભાઈ પટેલ

5. ચૂંટણીની આદર્શ આચાર સંહિતા માર્ગદર્શિકા બંધારણના કયા અનુચ્છેદ દ્વારા જારી કરવામાં આવે છે?(1 point)
     અનુચ્છેદ 245
      અનુચ્છેદ 324
     અનુચ્છેદ 428
      અનુચ્છેદ 562

6. બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે?(1 point)
     ત્રીજી
     પ્રથમ
     ચોથી
     પાંચમી 

7. રાજ્ય સભાનું વિસર્જન કોણ કરી શકે?(1 point)
     ઉપરાષ્ટ્રપતિ
     વડાપ્રધાન
     રાષ્ટ્રપતિ
     કોઈ નહીં

8. રાજ્યસભા  કયા ખરડા સિવાય લોકસભા જેટલી જ સત્તા ધરાવે છે?(1 point)
     સંરક્ષણ બાબતના ખરડા
     ઔદ્યોગિક બાબતના ખરડા
     નાણાકીય ખરડા
     વિદેશ બાબતના ખરડા

9. આપણા બંધારણની કઈ કલમ પંચાયતી રાજ ની વ્યાખ્યા કરે છે?(1 point)
     243 D
     243 B
     243
     243 C

10. ભારત ના બંધારણ માં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને મુકેલા છે?(1 point)
     આયર્લેન્ડ
     ઇટાલી
     ફ્રાંસ
     ઇંગ્લેન્ડ


Thank u for 
Visiting my blog

Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post