બંધારણના ટેસ્ટ નંબર 8માં કુલ દસ પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે આ 10 પ્રશ્નો ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાઇ ગયેલા પ્રશ્નપત્રો માંથી લેવામાં આવ્યા છે બંધારણના કુલ સાત ઓનલાઇન ટેસ્ટ મૂકવામાં આવ્યા છે આ ઓનલાઈન ટેસ્ટ ના કારણે તમારી રોજિંદી સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ સારી રીતે તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો છો આ ઓનલાઈન ટેસ્ટ ના કારણે તમારે તમારી તૈયારી ને કઈ દિશામાં લઈ જવી તેનો તમને ખ્યાલ આવશે બંધારણના ઓનલાઇન ટેસ્ટ ની સાથે આ બ્લોગમાં અંગ્રેજી ગ્રામર ના ઓનલાઇન ટેસ્ટ તેમજ ગુજરાતી ગામડાના ઓનલાઇન ટેસ્ટ મૂકવામાં આવે છે જે ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઇ શકે છે અંગ્રેજી ગ્રામર નો ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ મહત્વનો ભાગ હોય છે બંધારણ નો ટેસ્ટ નંબર 8 કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
જો ટેસ્ટ બાબતે તમારા કોઈ સૂચન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથ જો તમે અમારી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય નીચેની લીંક પર ક્લિક કરી ટેલિગ્રામ માં જોડાઈ શકો છો
Online competitive exam preparation
આવા જ બીજા ટેસ્ટ આપવા માટે તમે અમારા હોમ પેજ ની મુલાકાત લઇ શકો છો જેની લીન્ક નીચે છે
ઇંગ્લિશ ગ્રામર ને લગતા વીડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો
બંધારણના ઓનલાઇન ટેસ્ટ 5 નું સોલ્યુશન નીચે મુજબ છે
Bandharan test 5
1. | રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનવા માટે ઓછામાં ઓછી કેટલા ટકા બેઠકો મેળવવી પડે છે? | (1 point) |
◯ | 15% | |
◯ | 8% | |
⚫ | 10% | |
◯ | 12% |
2. | ગ્રામ સભા ની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર બોલાવી જોઈએ? | (1 point) |
⚫ | બે વાર | |
◯ | પાંચ વાર | |
◯ | એકવાર | |
◯ | ત્રણ વાર |
3. | ભારતના બંધારણમાં નાણાં ખરડાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે? | (1 point) |
⚫ | 110 | |
◯ | 109 | |
◯ | 111 | |
◯ | 112 |
4. | આદિવાસી વિસ્તારોની પંચાયતો અને ગ્રામસભાઓ ના વિકાસ માટે ભારત સરકારે નિમેલી સમિતિ કયા નામે ઓળખાય છે ? | (1 point) |
◯ | કુંઝરુ સમિતિ | |
◯ | કોઠારી સમિતિ | |
⚫ | ભુરિયા સમિતિ | |
◯ | સપ્રુ સમિતિ |
5. | લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે? | (1 point) |
◯ | વડાપ્રધાન | |
⚫ | રાષ્ટ્રપતિ | |
◯ | નાણાપ્રધાન | |
◯ | કેન્દ્રીય નાણા પંચ |
6. | ભારતનું બંધારણ નીચે પૈકી કઈ ભાષાને 22 માન્ય ભાષાઓમાં સ્થાન આપતું નથી? | (1 point) |
⚫ | અંગ્રેજી | |
◯ | સંસ્કૃત | |
◯ | ઉર્દુ | |
◯ | સિંધી |
7. | ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતા રાજ્યો માંથી નવા રાજ્યોની સ્થાપના ની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરી છે? | (1 point) |
◯ | બીજા | |
⚫ | ત્રીજા | |
◯ | ચોથા | |
◯ | પાંચમાં |
8. | ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં શપથ અથવા પ્રતિજ્ઞાઓના નમુના છે? | (1 point) |
◯ | બીજી | |
⚫ | ત્રીજી | |
◯ | ચોથી | |
◯ | પાંચમી |
9. | નીચેનામાંથી કઈ આવક ગ્રામ પંચાયતની નથી ? | (1 point) |
◯ | લાઇટ વેરો | |
◯ | ઘરવેરો | |
⚫ | વેચાણવેરો | |
◯ | મહેસુલ વેરો |
10. | સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે? | (1 point) |
◯ | અનુચ્છેદ 45 | |
⚫ | અનુચ્છેદ 44 | |
◯ | અનુચ્છેદ 16 | |
◯ | અનુચ્છેદ 14 |
આભાર 🙏
Tags:
Bandharan Test