બંધારણના ટેસ્ટ નંબર 9 માં કુલ દસ પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે આ 10 પ્રશ્નો ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાઇ ગયેલા પ્રશ્નપત્રો માંથી લેવામાં આવ્યા છે બંધારણના કુલ 9 ઓનલાઇન ટેસ્ટ મૂકવામાં આવ્યા છે આ ઓનલાઈન ટેસ્ટ ના કારણે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ સારી રીતે તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો છો આ ઓનલાઈન ટેસ્ટ ના કારણે તમારે તમારી તૈયારી ને કઈ દિશામાં લઈ જવી તેનો તમને ખ્યાલ આવશે બંધારણના ઓનલાઇન ટેસ્ટ ની સાથે આ બ્લોગમાં અંગ્રેજી ગ્રામર ના ઓનલાઇન ટેસ્ટ તેમજ ગુજરાતી ગ્રામર ના ઓનલાઇન ટેસ્ટ મૂકવામાં આવે છે જે ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઇ શકે છે અંગ્રેજી ગ્રામર નો ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ મહત્વનો ભાગ હોય છે બંધારણ નો ટેસ્ટ નંબર 9 કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
જો ટેસ્ટ બાબતે તમારા કોઈ સૂચન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથ જો તમે અમારી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય નીચેની લીંક પર ક્લિક કરી ટેલિગ્રામ માં જોડાઈ શકો છો
Online competitive exam preparation
આવા જ બીજા ટેસ્ટ આપવા માટે તમે અમારા હોમ પેજ ની મુલાકાત લઇ શકો છો જેની લીન્ક નીચે છે
ઇંગ્લિશ ગ્રામર ને લગતા વીડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો
બંધારણના ઓનલાઇન ટેસ્ટ 6 નું સોલ્યુશન નીચે મુજબ છે
બંધારણ ટેસ્ટ 6
1. | નીચેના પૈકી સંસદની કઈ સમિતિમાં રાજ્યસભામાંથી કોઈ સભ્ય નથી હોતા? | (1 point) |
◯ | જાહેર હિસાબ સમિતિ | |
⚫ | અંદાજ સમિતિ | |
◯ | જાહેર સાહસોની સમિતિ | |
◯ | વિભાગો સંબંધિત નાના બાબતની સમિતિ |
2. | ભારત ના બંધારણ ના આમુખ માટે કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લેવામાં આવી છે? | (1 point) |
◯ | રશિયા | |
◯ | ફ્રાંસ | |
⚫ | યુ.એસ.એ | |
◯ | યુ.કે |
3. | વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે? | (1 point) |
◯ | મુખ્યમંત્રી | |
⚫ | રાજ્યપાલ | |
◯ | વિધાનસભા ના અધ્યક્ષ | |
◯ | રાષ્ટ્રપતિ |
4. | નીચે પૈકી સંવિધાનના કયા આર્ટિકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ની જોગવાઈ છે? | (1 point) |
⚫ | 45 | |
◯ | 46 | |
◯ | 47 | |
◯ | 48 |
5. | ભારતના બંધારણમાં કયા હોદ્દા નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? | (1 point) |
◯ | વિધાનસભા ના અધ્યક્ષ | |
◯ | રાજ્યપાલ | |
◯ | મુખ્યમંત્રી | |
⚫ | નાયબ મુખ્યમંત્રી |
6. | ભારતીય સંસદમાં શૂન્યકાળ શરૂ............ થાય છે. | (1 point) |
◯ | બેઠક શરૂ થયાના બીજા કલાકે | |
◯ | બેઠકના છેલ્લાં કલાકે | |
⚫ | બપોરે 12 કલાકે | |
◯ | કોઈ નિશ્ચિત સમય નથી |
7. | કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એ........... ના મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શક તરીકે કામ કરે છે. | (1 point) |
⚫ | જાહેર હિસાબ સમિતિ | |
◯ | અંદાજ સમિતિ | |
◯ | જાહેર સાહસો અંગેની સમિતિ | |
◯ | ઉપરોક્ત પૈકી તમામ |
8. | રાજ્યની વિધાનસભાની ચુંટણીની તારીખ નક્કી કરવાની સત્તા પાસે .......... છે. | (1 point) |
◯ | ભારતના રાષ્ટ્રપતિ | |
◯ | મુખ્યમંત્રી અને તેની કેબિનેટ | |
⚫ | ભારતનું ચૂંટણી પંચ | |
◯ | સંસદ |
9. | ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? | (1 point) |
◯ | રાજ્ય ચૂંટણી આયોગ | |
◯ | વિકાસ કમિશનર | |
⚫ | કલેકટર | |
◯ | જિલ્લાવિકાસ અધિકારી |
10. | રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? | (1 point) |
⚫ | 500 | |
◯ | 550 | |
◯ | 600 | |
◯ | 650 |
. |
Tags:
Bandharan Test