Bandharan Test 2



મિત્રો ,આ ઓનલાઇન ટેસ્ટ માં બંધારણના દસ પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે .આ ઓનલાઇન ટેસ્ટ તમને આવનાર પરીક્ષાઓ જેવી કે બિન સચિવાલય ક્લાર્ક ,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, તલાટી કમ મંત્રી ,જુનિયર કલાર્ક જેવી ગુજરાતની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે બંધારણ અત્યારની દરેક પરીક્ષામાં અતિ મહત્વનો મુદ્દો છે. આ ટેસ્ટ પછી બંધારણની ટેસ્ટ સીરીઝ ચાલુ કરવામાં આવશે. આ બંધારણનો બીજો ટેસ્ટ છે બંધારણનો પહેલો ટેસ્ટ મારા બ્લોગમાં છે જો તમે ન આપ્યો હતો આપી શકો છો.
Click Here for The Test

Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post