મિત્રો અંગ્રેજી ગ્રામરના ઓનલાઇન ટેસ્ટ તેમજ બંધારણના ઓનલાઇન ટેસ્ટ ની સાથે સાથે ગુજરાતી વ્યાકરણના ઓનલાઇન ટેસ્ટ હવે પછી આ બ્લોગ પર મુકવામાં આવશે આ બ્લોગ પરથી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા અલગ-અલગ વિષયો જેવાકે ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, સામાન્ય વિજ્ઞાન વગેરે જેવા વિષયોના ઓનલાઇન ટેસ્ટ મુકવામાં આવશે જેથી તમારી પરીક્ષાની તૈયારી સતત ચાલુ રહેશે આ ટેસ્ટોના ના માધ્યમથી તમે તમારુ જે તે વિષયનું સ્વમૂલ્યાંકન કરી શકશો જે તમને આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે આ ટેસ્ટની link નીચે આપેલી છે
Click Here For The Test
Tags:
Gujarati Grammar Test