Click Here For The Test Link
Bandharan Quiz 10
1. | સુવર્ણસિંહ સમિતિની સલાહમાં થોડા ફેરબદલ કરીને 42 માં બંધારણીય સુધારા દ્વારા કુલ કેટલી મૂળભૂત ફરજોને બંધારણમાં ઉમેરવામાં આવી હતી? | (1 point) |
◯ | 11 | |
⚫ | 10 | |
◯ | 9 | |
◯ | 12 |
2. | કયા અનુચ્છેદ હેઠળ એ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ જે લાભ નું પદ ધારણ કરે છે અથવા અસ્થિર મગજનો છે કે દેવાદાર છે અથવા ભારતનો નાગરિક નથી તો તે સંસદનો સભ્ય બનવા માટે અયોગ્ય છે ? | (1 point) |
◯ | 105 (2) | |
◯ | 109 (3) | |
◯ | 101(1) | |
⚫ | 102(1) |
3. | બંધારણમાં " પ્રારૂપ સમીક્ષા સમિતિ " ના અધ્યક્ષ કોણ હતા? | (1 point) |
◯ | ડો. રાજેન્દ્ર પ્રસાદ | |
◯ | ડો. બી. આર. આંબેડકર | |
⚫ | અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર | |
◯ | એન. ગોપાલ સ્વામી આયંગર |
4. | કુદરતી કાયદો કોને કહેવામાં આવે છે? | (1 point) |
◯ | બંધારણીય કાયદો | |
⚫ | નૈતિક સિધ્ધાંત | |
◯ | સ્વતંત્ર ન્યાયતંત્ર | |
◯ | કાયદા દ્વારા સંસ્થાપિત વ્યવસ્થા |
5. | આઝાદી સમયે ભાષા આધારિત રાજ્ય રચના માટે J.V.P. સમિતિની રચના કરવામાં આવી હતી તેમાં નીચેનામાંથી કોણ સભ્ય ન હતું ? | (1 point) |
◯ | જવાહરલાલ નહેરુ | |
◯ | પટ્ટાભિ સિતારમૈયા | |
◯ | વલ્લભભાઈ પટેલ | |
⚫ | પોટ્ટી શ્રી રામુલુ |
6. | લોકસભામાં નાણાં ખરડો પસાર થયા પછી તેને રાજ્યસભામાં મોકલવામાં આવે તો રાજ્ય સભા એ ખરડો મળ્યાની તારીખથી કેટલા દિવસમાં લોકસભામાં પરત મોકલવાનો હોય છે ? | (1 point) |
◯ | 30 દિવસ | |
⚫ | 14 દિવસ | |
◯ | 15 દિવસ | |
◯ | 60 દિવસ |
7. | પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા. એવા કયા અધ્યક્ષ હતા કે જે બાદમાં ભારતના રાષ્ટ્રપતિ બન્યા હોય? | (1 point) |
⚫ | નીલમ સંજીવ રેડ્ડી | |
◯ | Dr. A.P.J. અબ્દુલ કલામ | |
◯ | એમ. સી .બાલયોગી | |
◯ | પી.એ. સંગમા |
8. | બંધારણના અનુચ્છેદ 108 અંતર્ગત બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? | (1 point) |
◯ | લોકસભાના અધ્યક્ષ | |
⚫ | રાષ્ટ્રપતિ | |
◯ | વડાપ્રધાન | |
◯ | મંત્રીમંડળ |
9. | કયા અનુચ્છેદ માં સંગમ કે સંઘ બનાવવાની સ્વતંત્રતા ભારતીય નાગરિકોને આપવામાં આવી છે ? | (1 point) |
◯ | Art (19 )1- D | |
⚫ | Art (19 )1- C | |
◯ | Art (19 )1- B | |
◯ | Art (19 )1- A |
10. | રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિનું નામ જણાવો? | (1 point) |
⚫ | એસ.વી. કૃષ્ણમૂર્તિ રાવ | |
◯ | ડો. રાજેન્દ્ર પ્રસાદ | |
◯ | સર્વપલ્લી રાધાકૃષ્ણ | |
◯ | એ.પી. કુરિયન |