વેલકમ ટુ પ્રગતિ એજ્યુકેર.
આજના ટેસ્ટમાં સામાન્ય વિજ્ઞાનના દસ પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે. ફક્ત તૈયારી જ નહીં સાથે સાથ સેલ્ફ એસેસમેન્ટ એટલે કે સ્વમૂલ્યાંકન પણ જરૂરી છે. અમારી આ સાઇટ માં અમે તમારા માટે ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી વ્યાકરણ, બંધારણ, સામાન્ય વિજ્ઞાન જેવા વિષયના ઓનલાઇન ટેસ્ટ મૂકીએ છીએ. ડેઈલી ટેસ્ટથી તમારી પરીક્ષાની તૈયારીમાં વધુ સારી સફળતા માટે ચોક્કસ મદદ મદદરૂપ થશે. આ ઓનલાઇન ટેસ્ટ તમને મદદરૂપ થાય તો તમારી સાથે સાથે તમારા મિત્રો ને પણ શેયર કરજો, જેથી તેઓ પણ આ ઓનલાઇન ટેસ્ટ દ્વારા પોતાનું મૂલ્યાંકન કરી શકે. અમારો ફક્ત એક જ ઉદ્દેશ છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીને free online test ની સુવિધા મળી શકે. આ માટે અમે જુદા જુદા વિષયના ટેસ્ટ મૂકીએ છીએ. હવે પછી બીજા વિષયો પણ આમાં અને ઉમેરશું. જો તમને કોઈ પ્રશ્ન હોય કે કોઈ બીજાના ટેસ્ટ તમે ઈચ્છતા હોય કે અમે અમારા કે અમે અમારી આ સાઇટમાં મૂકીએ તો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી તમે જણાવી શકો છો સાથે સાથે અમારી આ સાઈટને તમે follow પણ કરી શકો છો જેથી આ સાઇટ પર જ્યારે ઓનલાઇન ટેસ્ટ મૂકવામાં આવે તો તમે તેની નોટિફિકેશન મેળવી શકો. આ સાઇટ માં ઓનલાઇન ટેસ્ટ ની સાથે સાથ અમે ઇંગ્લિશ ગ્રામર તેમજ ગુજરાતી ગ્રામરના વિડીયો મૂકીએ છીએ .જો અંગ્રેજી ગ્રામર તમારા માટે અઘરો વિષય હોય તો અમારા વીડિયો દ્વારા તમે સરળ ગુજરાતી સમજૂતી સાથે અંગ્રેજી સહેલાઈથી શીખી શકશો. અમારા youtube ચેનલ ની લીંક નીચે મૂકેલી છે તે લિંક પર ક્લિક કરી તમે અમારા વીડિયો જોઈ શકો છો .વિડીયો ગમે તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ અને લાઈક આપવાનું ચૂકશો .
આભાર
For more updates you can go to home page of the blog and give more tasts of English Grammar, Gujarati Grammar and also Bandharan online Test
Click on the following link to go home page
Click below to join my telegram channel
For youtube link click on the below link
Science Test 1
1. | ત્રિગુણી રસી નીચેનામાંથી કયાં રોગ સામે રક્ષણ આપતી નથી? | (1 point) |
| ◯ | દિફથેરિયા |
| ◯ | ધનુરવા |
| ◯ | ઉંટાટિયુ |
| ⚫ | ટાઈફોઈડ |
2. | 220 DC વોલ્ટેઝ ની આવૃત્તિ કેટલી હોય છે? | (1 point) |
| ⚫ | શૂન્ય |
| ◯ | 50 Hz |
| ◯ | 220 Hz |
| ◯ | 440 Hz |
3. | રુધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? | (1 point) |
| ◯ | બેરોમીટર |
| ◯ | થર્મોમીટર |
| ⚫ | સ્ફીગમો મેનોમીટર |
| ◯ | લેકટોમીટર |
4. | ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શુ છે? | (1 point) |
| ◯ | મિથેન |
| ◯ | ઇથેન |
| ◯ | ઈથીન |
| ⚫ | એસિટિલિન |
5. | ઓક્સિજન વાયુની શોધ કોને કરી હતી ? | (1 point) |
| ◯ | પાઉલ મુલર |
| ◯ | રોન્ટેજન |
| ◯ | થોમસન |
| ⚫ | જોસેફ પ્રિસ્ટલી |
6. | કઈ દિશા માંથી આવતો પ્રકાશ વધુ અસરકારક હોય છે? | (1 point) |
| ◯ | પૂર્વ |
| ⚫ | ઉત્તર |
| ◯ | દક્ષિણ |
| ◯ | પશ્ચિમ |
7. | કરોડરજ્જુની શરૂઆત માનવશરીરના કયા અંગથી થાય છે ? | (1 point) |
| ◯ | બૃહદ મસ્તિસ્ક |
| ⚫ | લંબમજ્જા |
| ◯ | અનુમસ્તીસક |
| ◯ | સેતુ |
8. | થિયામીન ની ઉણપ થી કયો રોગ થાય છે? | (1 point) |
| ◯ | સુકતાન |
| ◯ | રીકેટસ |
| ⚫ | બેરીબેરી |
| ◯ | રતાંધળાપણું |
9. | રુધિર જૂથ ના શોધક કોણ હતા? | (1 point) |
| ◯ | વિલાર્ડ |
| ◯ | પાસકલ |
| ◯ | મેન્ડલ |
| ⚫ | કાર્લ લેન્ડસ્ટિનર |
10. | આંગળીના નખ ભૂખરા રંગથી વાદળી રંગમાં ફેરવાય એ કયા રોગનું ચિન્હ છે ? | (1 point) |
| ◯ | મેલેરિયા |
| ⚫ | ન્યુમોનિયા |
| ◯ | ટાઇફોઇડ |
| ◯ | હથીપગો |
Thank you 🙏