English Grammar Tense
Simple Past Tense
Use
•
ભૂતકાળમાાં બનેલી ઘટના કે ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે.
•
Examples
•
Ram and Laxman met each other last Sunday
•
રામ અને લક્ષ્મણ એક બીજાને ગયા રવવવારે મળ્યા હતા.
•
Sita bought a new sari yesterday.
•
સીતાએ ગઈકાલે એક નવી સાડી ખરીદી હતી.
Affirmative sentence
Subject + verb(V 2 ) + object / other words
Examples
Radha made palak pakoda last night.
રાધાએ ગયી રાત્રે પાલક પકોડા બનાવ્યા.
We learnt present perfect tense in last video.
અમે છેલ્લા વીડીઓમાાં પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા.
Mr. Chaudhary read a newspaper yesterday.
મિસ્ટર ચૌધરીએ ગઈ કાલે ન્યુઝ્પપેર વાંચ્યું.
Key words
•
Yesterday (ગઈકાલે),
•
Last night night(ગઈરાત્રે/છેલ્લી
•
Last month month(ગયા મહીને/છેલ્લા મહીને),
•
Last week (ગયા અઠવાડીયે, છેલ્લાઅઠવાડીયે)
•
Last year ( ગયા વર્ષે, છેલ્લા વર્ષે)
•
Before ( પહેલા)
Special use
of simple
past tense
While, when before કે after થી બે વાક્યોજોડાયેલા હોય અને એક વાક્ય ચાલુભૂતકાળ (was/were + ing ) કે પૂણણ ભૂતકાળ (had + p.p p)હોય તો બીજુાં વાક્ય સાદાભૂતકાળનુાં આવે છે.
•
When I arrived at his home, he had left.
•
While Paresh was reading a newspaper, his
mother called him.
•
The patient had died before the doctor came.
•
After the teacher had revised all topics, the
examination began.
•
If clause વાળા વાક્યમાાં એક વાક્ય would
વાળાં હોય તો બીજુાં વાક્ય સાદા ભૂતકાળનુાં હોય છે.
•
If you ran fast, you would catch the bus.
Negative
sentence
•
Subject + did + not + verb(V 1 ) +
object / other words.
•
I did not see him yesterday.
•
ગઈકાલે મેં તેને જોયો ન હતો.
•
Rahul did not go to school last Monday.
•
રાહુલ ગયા સોમવારે સ્કુલ ગયો ન હતો.
•
Priya did not give me a book.
•
પ્રિયાએ મને બુક આપી ન હતી.
Interrogative
sentence
•
Inversion question
•
Did + subject + verb(V 1 ) + object / other
words ?
•
Did she meet you yesterday?
•
શુાં તે ગઈ કાલે તમને મળી હતી ?
•
Wh question
•
Wh word + did + subject + verb(V 1 ) +
object/ other words?
•
Children liked stories very much.
•
What did children like very much?
•
બાળકોને શું ખૂબ જ ગમ્યું?
Exercise
•
You were watching TV when I ……… for my exam. (prepare)
સુપરવાઈઝર ઈન્સ્રક્ટર 2019
•
I ……… my pen yesterday. (lose)
•
•………….. Narendra Modi ……… to Gujarat last year? (come)
•
Anilbhai …………. in Bhavnagar last month. (to be)
•
The train had started before I ………….. there. ( reach)
Simple Past Tense
Use
•
ભૂતકાળમાાં બનેલી ઘટના કે ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે.
•
Examples
•
Ram and Laxman met each other last Sunday
•
રામ અને લક્ષ્મણ એક બીજાને ગયા રવવવારે મળ્યા હતા.
•
Sita bought a new sari yesterday.
•
સીતાએ ગઈકાલે એક નવી સાડી ખરીદી હતી.
Click here to watch this video
Affirmative sentence
Subject + verb(V 2 ) + object / other wordsExamples
Radha made palak pakoda last night.
રાધાએ ગયી રાત્રે પાલક પકોડા બનાવ્યા.
We learnt present perfect tense in last video.
અમે છેલ્લા વીડીઓમાાં પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા.
Mr. Chaudhary read a newspaper yesterday.
મિસ્ટર ચૌધરીએ ગઈ કાલે ન્યુઝ્પપેર વાંચ્યું.
Key words
•
Yesterday (ગઈકાલે),
•
Last night night(ગઈરાત્રે/છેલ્લી
•
Last month month(ગયા મહીને/છેલ્લા મહીને),
•
Last week (ગયા અઠવાડીયે, છેલ્લાઅઠવાડીયે)
•
Last year ( ગયા વર્ષે, છેલ્લા વર્ષે)
•
Before ( પહેલા)
Special use
of simple
past tense
While, when before કે after થી બે વાક્યોજોડાયેલા હોય અને એક વાક્ય ચાલુભૂતકાળ (was/were + ing ) કે પૂણણ ભૂતકાળ (had + p.p p)હોય તો બીજુાં વાક્ય સાદાભૂતકાળનુાં આવે છે.
•
When I arrived at his home, he had left.
•
While Paresh was reading a newspaper, his
mother called him.
•
The patient had died before the doctor came.
•
After the teacher had revised all topics, the
examination began.
•
If clause વાળા વાક્યમાાં એક વાક્ય would
વાળાં હોય તો બીજુાં વાક્ય સાદા ભૂતકાળનુાં હોય છે.
•
If you ran fast, you would catch the bus.
Negative
sentence
•
Subject + did + not + verb(V 1 ) +
object / other words.
•
I did not see him yesterday.
•
ગઈકાલે મેં તેને જોયો ન હતો.
•
Rahul did not go to school last Monday.
•
રાહુલ ગયા સોમવારે સ્કુલ ગયો ન હતો.
•
Priya did not give me a book.
•
પ્રિયાએ મને બુક આપી ન હતી.
Interrogative
sentence
•
Inversion question
•
Did + subject + verb(V 1 ) + object / other
words ?
•
Did she meet you yesterday?
•
શુાં તે ગઈ કાલે તમને મળી હતી ?
•
Wh question
•
Wh word + did + subject + verb(V 1 ) +
object/ other words?
•
Children liked stories very much.
•
What did children like very much?
•
બાળકોને શું ખૂબ જ ગમ્યું?
Exercise
•
You were watching TV when I ……… for my exam. (prepare)
સુપરવાઈઝર ઈન્સ્રક્ટર 2019
•
I ……… my pen yesterday. (lose)
•
•………….. Narendra Modi ……… to Gujarat last year? (come)
•
Anilbhai …………. in Bhavnagar last month. (to be)
•
The train had started before I ………….. there. ( reach)
Tags:
English Grammar video