Welcome to Pragati Educare.
This is bandharan test no.16.
Today's test consists ten questions of Bandharan. These questions will be very useful in preparing for your competitive exam. Not only preparation but also self assessment is required. In our site we put online tests for you on subjects like English Grammar, Gujarati Grammar, Constitution, General Science Maths & Reasoning, Computer etc.. The Daily Test will definitely help you to be more successful in your exam preparation. If this online test helps you, share it with your friends as well, so that they too can evaluate themselves through this online test. Our only objective is that every student in Gujarat can get the facility of free online test. For this we put tests on different subjects. We will add other topics to this later. If you have any questions of any other test you would like us to post on our site you can leave a comment in the comment box and you can also follow our site so that you can post test online on this site. If it comes, you can get its notification. In this site, along with the online test, we put videos of English grammar as well as Gujarati grammar. If English grammar is a difficult subject for you, you can easily learn English with simple Gujarati explanation through our video. You can watch our videos by clicking on the link below our youtube channel. If you like the video, don't forget to subscribe and like my channel.
For more updates you can go to home page of the blog and give more tasts of English Grammar, Gujarati Grammar,Bandharan, Computer, General Science, Maths & Reasoning online Test etc..
Join us in whatsapp group
Click on the following link to go home page
Click below to join my telegram channel
For youtube link click on the below link
બંધારણ ક્વીઝ 15 answer key
1. ભારતમાં સૌથી વધુ વાર રાષ્ટ્રપતિશાસન કયા બે રાજ્યમાં લાગૂ કરવામાં આવેલ છે ?
બિહાર અને પંજાબ
જમ્મુ કાશ્મીર અને કેરલ
કેરલ અને રાજસ્થાન
કેરલ અને ઉત્તર પ્રદેશ
2. ‘ રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ સેનાપતિ ‘ અને ‘ પ્રસ્તાવના ‘ નો ખ્યાલ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે ?
અમેરિકા
બ્રિટન
દ. આફ્રિકા
કેનેડા
3. ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ની જાહેરાત કઈ તારીખે કરવામાં આવી હતી?
26 જાન્યુઆરી ,1952
26 ઓક્ટોબર ,1962
15 જાન્યુઆરી ,1962
15 ઓક્ટોબર , 1975
4. ભારતમાં માહિતી અધિકાર ધારો ક્યારે અમલમાં આવ્યો ?
12-10-2005
23-04-2005
02-10-2005
15-06-2005
5. ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ નીચેનામાંથી કોનો છે ?
બ્રિટનના કાયદાનો
1935 ના ભારત શાસન અધિનિયમ
અમેરિકાના બંધારણનો
આપેલ તમામ
6. 'ભારતના બંધારણના પિતા' કે જે ભારતના બંધારણના મુખ્ય નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે તે બાબાસાહેબ આંબેડકર બંધારણ સભામાં કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા ?
મહારાષ્ટ્રમાંથી
મધ્યપ્રદેશમાંથી
બિહારમાથી
પશ્ચિમ બંગાળમાંથી
7. ભારતનું સૌપ્રથમ મોડલ 'ઇ - કોર્ટ 'ક્યાં શરૂ કરવામાં આવી હતી ?
નવી દિલ્હી
ગુજરાતના ઉના
અમદાવાદ , ગુજરાત
બેંગલુરુ, કર્ણાટક
8. કેન્દ્રીય સેવાઓ અને હોદ્દાઓમાં નિયુક્ત થતાં અધિકારીઓની ભરતી અને સેવાની શરતો ઉપર નિયમન કોણ કરે છે?
વિધાનસભા
કેન્દ્રીય પ્રધાનમંડળ
વડાપ્રધાન
સંસદ
9. પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે?
સત્તાનું કેન્દ્રીકરણ
સત્તાનું વિકેન્દ્રીકરણ
પરોક્ષ ન્યાય
સામાજિક સમાનતા
10. વિશ્વમાં સૌ પ્રથમ લોકપાલ ની સ્થાપના સ્વિડનમાં કરવામાં આવી હતી તે મુજબ ભારતમાં સૌ પ્રથમ લોકપાલ અને લોકાયુક્ત શબ્દોનો ઉપયોગ કોણે કર્યો હતો ?
મદનમોહન માલવીયા
જવાહરલાલ નહેરુ
હંસા મહેતા
લક્ષ્મીમલ સિંઘવી