Gujarati Grammer Quiz - 4




ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ નંબર 4  માં 10 બહુ વૈકલ્પિક પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવેલો છે. આ ટેસ્ટમાં આ ટેસ્ટમાં લેવામાં આવેલા દસ પ્રશ્નો ગુજરાત ગવર્મેન્ટ ની સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ષ 2019 ના વિવિધ પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો છે. આ પ્રશ્નો તમને આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે બિન સચિવાલય ક્લાર્ક ,તલાટી કમ મંત્રી ,જુનિયર ક્લાર્ક વગેરે જેવી વર્ગ-૩ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આ ટેસ્ટમાં ગુજરાતી વ્યાકરણ ના વિવિધ મુદ્દાઓ જેવાકે નિપાત ,શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ ,વિભક્તિ ,તળપદા શબ્દનું શિષ્ટ રૂપ, છંદ ,અલંકાર, કહેવત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 4  લિંક નીચે આપેલ છે.



જો ટેસ્ટ બાબતે તમારા કોઈ સૂચન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથ જો તમે અમારી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય નીચેની લીંક પર ક્લિક કરી ટેલિગ્રામ માં જોડાઈ શકો છો


Pragati Educare
https://t.me/pragatiedu

આવા જ બીજા ટેસ્ટ આપવા માટે તમે અમારા હોમ પેજ ની મુલાકાત લઇ શકો છો જેની લીન્ક નીચે છે

ઇંગ્લિશ ગ્રામર ને લગતા વીડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો

Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post