
This is bandharan online test no.18
Today's test consists ten questions of Bandharan (constitution). These questions will be very useful in preparing for your competitive exam. Not only preparation but also self assessment is required. In our site we put online tests for you on subjects like English Grammar, Gujarati Grammar, Constitution, General Science Maths & Reasoning, Computer etc.. The Daily Test will definitely help you to be more successful in your exam preparation. If this online test helps you, share it with your friends as well, so that they too can evaluate themselves through this online test. Our only objective is that every student in Gujarat can get the facility of free online test. For this we put tests on different subjects. We will add other topics to this later. If you have any questions of any other test you would like us to post on our site you can leave a comment in the comment box and you can also follow our site so that you can post test online on this site. If it comes, you can get its notification. In this site, along with the online test, we put videos of English grammar as well as Gujarati grammar. If English grammar is a difficult subject for you, you can easily learn English with simple Gujarati explanation through our video. You can watch our videos by clicking on the link below our youtube channel. If you like the video, don't forget to subscribe and like my channel.
નમસ્કાર મિત્રો,
ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભારતીય બંધારણ ખૂબ જ મહત્વનો ટોપીક છે.
જી.પી.એસ.સી. હોય કે પછી ગૌણ સેવા પસંદગી મંડળ મંડળની
પરીક્ષામાં ભારતીય બંધારણ ખૂબ જ અગત્યનો વિષય
બની રહે છે.
ભારતીય બંધારણની તમારી તૈયારીને વધુ સુદૃઢ બનાવવા માટે
આ online quiz તમને મદદરૂપ થશે.
પરીક્ષાની તૈયારીની સાથે સાથે તમારું સ્વમૂલ્યાંકન પણ જરૂરીછે
આથી સ્વમુલ્યાંકન માટે online quizઉપયોગી બનશે.
અમારી વેબસાઈટ પર બીજા વિષયો જેવા કે અંગ્રેજી ગ્રામર,
ગુજરાતી વ્યાકરણ, કમ્પ્યુટર, મેથ્સ એન્ડ રીઝનીંગ વગેરે જેવા
વિવિધ વિશેની online quiz પણ મુકવામાં આવેલ છે.
જે તમને દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બનશે.
ઓનલાઇન ક્વીઝ તમને ઉપયોગી થાય તો તમે તમારા મિત્રો
તેમજ જે વિદ્યાર્થીઓ ઘરે રહીને તમે તૈયારી કરી રહ્યા હોય તેમને
આ ઓનલાઇન ક્વીઝની લીંક મૂકી મદદ કરશો.