સમાનાર્થી શબ્દો ભાગ 2
4. સત્યાગ્રહાશ્રમ
અહિંસા મન-વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ;
બ્રહ્મચર્ય પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે;
અસ્તેય જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે તેમ માની તેનું પાલન કરવું;
અપરિગ્રહ સંગ્રહ ન કરવો તે;
અસ્વાદવ્રત સ્વાદ વિનાનું ખાવાનું વ્રત;
વેદાંત વેદોનો અંતિમ ભાગ;
દીક્ષા ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ, સમર્પણ,
સૂણ્યું સાંભળ્યું.
5. રામબાણ
ધ્રુવ સ્થિર,
Tags:
ગુજરાતી વ્યાકરણ