➽ Gujarati Example / ગુજરાતી ઉદાહરણ:
- કર્તા + had + ક્રિયાપદ (V3) + કર્મ.
When to Use Past Perfect Tense |
પાસ્ટ પર્ફેક્ટ ટેન્સ(પૂર્ણ ભૂતકાળ) ક્યારે ઉપયોગ કરવો 📘
1. To show an action completed before another action / બીજી ક્રિયા પહેલા પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવવા માટે:
👉 Example / ઉદાહરણ:
- By the time we arrived, the movie had started.
જયારે અમે આવ્યા ત્યારે ફિલ્મ શરૂ થઇ ગઈ હતી.
- She had completed the project before the deadline.
તેને અંતિમ સમયમર્યાદા પહેલા પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો.
- They had eaten breakfast before going to school.*
તેમણે શાળાએ જવાની પહેલાં નાસ્તો કર્યો હતો.
2. With time expressions like “already,” “just,” “by the time” ।
"already," "just," "by the time" જેવા સમયના શબ્દો સાથે:
👉 Example / ઉદાહરણ:
- He had just finished his work before the guests arrived.
મહેમાનો આવ્યા તે પહેલા જ તેણે પોતાનું કામ પૂર્ણ કર્યું હતું.
- She had already seen that movie.
તેણે આ ફિલ્મ પહેલાથી જ જોઈ લીધી હતી.
- We had just left when it started raining.
જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે અમે ત્યાંથી નીકળ્યા હતા.
3. In reported speech
રિપોર્ટેડ સ્પીચમાં:
👉 Example / ઉદાહરણ:
- He said that he had already completed the assignment.
તેણે કહ્યું કે તે પહેલાથી જ અસાઇનમેન્ટ પૂર્ણ કરી ચૂક્યો હતો.
- She mentioned that she had visited the place before.
તેણે જણાવ્યું કે તે પહેલા આ જગ્યાએ આવી ચૂકી હતી.
- They told us that they had prepared everything.
તેમણે અમને કહ્યું કે તેઓએ બધું તૈયાર કરી લીધું હતુ.
---
Sentence Structures in Past Perfect Tense ।
પાસ્ટ પર્ફેક્ટ ટેન્સ(પૂર્ણ ભૂતકાળ) માં વાક્યની રચના** 📖
1. Affirmative Sentences / હકારાત્મક વાક્યો
- Subject + had + V3 + Object.
👉Example / ઉદાહરણ:
- She had gone to the market.
તે બજારમાં ગઈ હતી.
- They had finished their homework.
તેઓએ પોતાનુ હોમવર્ક પૂર્ણ કર્યુ હતુ.
- We had visited the museum.
અમે મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.
2. Negative Sentences / નકારાત્મક વાક્યો
- Subject + had + not + V3 + Object.
👉Example / ઉદાહરણ:
- She had not eaten before the meeting.
તે મીટિંગ પહેલા ખાધુ ન હતું.
- He had not completed his work.
તેણે પોતાનું કામ પૂર્ણ કર્યું ન હતું.
- They had not seen the movie.
તેમણે ફિલ્મ જોઈ ન હતી.
3. Interrogative Sentences / પ્રશ્નાર્થક વાક્યો
- Had + Subject + V3 + Object?
👉 Example / ઉદાહરણ:
- Had they arrived before the event started?
શું તેઓ ઇવેન્ટ શરૂ થાય તે પહેલા આવી ગયા હતા?
- Had you completed the assignment on time?
શું તમે સમયસર આસાઇનમેન્ટ પૂર્ણ કરી હતી?
- Had she left by 6 o'clock?
શું તે ૬ વાગ્યા સુધીમાં જતી રહી હતી?
--
Tips for Practicing Past Perfect Tense / પાસ્ટ પર્ફેક્ટ ટેન્સ માટે અભ્યાસ કરવા માટે ટીપ્સ 🎯
- Identify clues like "by the time," "already," and "just."
- **Practice using exercises** to reinforce usage.