06/07/2020 Current Affairs(કરંટ અફેર્સ )

નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાની છે તારીખ 06/07/2020 ના કરંટ અફેર્સ વિશે…. 





Topic - શેષનાગ :


  • હાલમાં સૌથી લાંબી 2.8 km  લાંબી ટ્રેન  ચલાવવામાં આવી છે.

  •  આ ટ્રેન વધુ સામાનની  હેરફેર માટે ઉપયોગમાં લેવાય છે.

  •  આ ટ્રેન નાગપુર અને કારબા વચ્ચે ચલાવવામાં આવી છે. 



Topic -હાજીયા સોફિયા :


  • ઇસ્તંબુલ (Turkey) માં ઈ.સ.532 માં હાજીયા સોફિયા  ચર્ચ તરીકે બનાવવાનું શરૂ થયું હતું.

  • બાયઝેનટાઇન સામ્રાજ્યના સમયે આ ચર્ચ બનાવવામાં આવ્યું હતું. 

  • ત્યારબાદ ઈસ્લામિક યોદ્ધાઓએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ત્યારબાદ ઈસ્લામિક યોદ્ધાઓએ આ ચર્ચને મસ્જિદમાં  ફેરવી આપ્યું.

  •  હાલમાં આ 1500 વર્ષ જૂની ઇમારત યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકેઓળખાય છે.

  • પરંતુ 1930માં મુસ્તફા કમાલ  અતાતુર્ક  દ્વારા મસ્જિદને મ્યુઝિયમ બનાવાયુ.

  • હવે રેસીપી- તૈયબ એર્ડોગન એ ફરી આ મ્યુઝિયમને મસ્જિદ બનાવવા ઈચ્છે છે પરંતુ ગ્રીસ  તેમનો વિરોધ કરે છે.




Topic - એલિમેન્ટસ( ELEMENTS):

  • હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ દ્વારા સુપર એપ Elementsનું લોન્ચિંગ કરવામાં આવ્યું .

  • આર્ટ ઓફ લિવિંગ સાથે સંકળાયેલા 1000   આઈ. ટી .  પ્રોફેશનલ ભેગા મળીને આ એપ  બનાવેલ છે.

  •  આ એપમાં  ફ્રી  ઓડિયો- વિડીયો કોલ , પ્રાઇવેટ ચેટ ,  ઓનલાઇન શોપિંગ , 8 ભારતીય ભાષા ,   પબ્લિક પ્રોફાઇલ રાખી શકાશે ,   કોઈને ફોલો પણ કરી શકાશે  આ બધા ફીચર  એક જ એપમાં હોવાથી આ એપને સુપર એપ કહેવાય છે.  

  •  આ એપમાં સુરક્ષિત પેમેન્ટ પણ થઇ શકશે. 


Topic - Pulse (પલ્સ):

  • નાસા દ્વારા  covid 19 થી બચવા માટે  એક પ્રકારનું લોકેટ બનાવવામાં આવ્યું છે.

  • આ લોકેટ જ્યારે આપણે ચહેરાને સ્પર્શ કરવા જઈએ ત્યારે ચેતવણી આપશે.



Topic - NADA India:
  • NADA : National Anti Doping Agency
  • NADA દ્વારા એથ્લીટસ માટે એપ લોન્ચ કરવામાં આવી છે. 
  • શ્રી કિરણ  રીજ્જુ  દ્વારા આ એપ લોન્ચ થઈ છે.
  • આ એપ દ્વારા એથ્લીટસને પ્રતિબંધિત સબસ્ટન્સ  વિશે અપડેટ  મળતી રહેશે .


Click on the following link to go home page


Click below to join my telegram channel



For youtube link click on the below link








Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post