પ્રોજેક્ટ કો-ઓડીનેટર: સેકન્ડરી એજ્યુકેશન અને જિલ્લા હિસાબી અધિકારી માટે ૧૧ માસના કરાર આધારિત જગ્યા.

 


 સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં  જિલ્લા કક્ષાએ ઉક્ત જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવાર પાસે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

  •  ક્રમ ૧  ની જગ્યા માટે ઉમેદવારની વય- મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધી ૪૦  વર્ષ સુધીની રહેશે.

  • ક્રમ બી ની જગ્યા માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધી ૩૫ વર્ષ સુધીની રહેશે.

  • ઉમેદવારે ઓનલાઈન અરજી http.//www.ssagujarat.org વેબસાઈટ પર જઈ  Recruitment પર ક્લિક કરી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા સેટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર  અને મહેનતાણા  અંગેની સૂચનાઓ/ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ  તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલે અરજી માન્ય ગણાશે નહીં.

  •  ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જ્યારે પણ  રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ , પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે  હાજર રહેવાનું રહેશે.

  •  ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ  - ૨૮/૦૫/૨૦૨૧ થી ૦૮/૦૬/૨૦૨૧


લાયકાત અંગેની સમ્પૂર્ણ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો

Click Hear


ફોર્મ ભરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

Click hear



Result for Computer Proficiency Test

તમામ ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી સમાચાર પત્ર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 


Higher secondary GIA Candidate waiting list

Click Hear


For join our Whatsapp Group

Click Hear




Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post